<p>સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રવિવારે સુરત જિલ્લામાં કોરોનાએ બેવડી સદી ફટકારી દીધી છે. અઠવા વિસ્તારમાં એક યુનિવર્સિટીમાં મોર્નિંગ ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.</p>
Source link
સુરતઃ અઠવા ઝોનની આ યુનિવર્સિટીમાં વધતા સંક્રમણ વચ્ચે યોજાઈ મોર્નિંગ ડીજે પાર્ટી, જુઓ ગુજરાતી ન્યૂઝ
