<p>સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. સરકારી શાળામાં ઓરડા વધારવાની માંગ સાથે વાલીઓ ધરણા પર બેઠા હતા. ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા કામ નહીં કરતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. </p>
Source link
સુરતઃ સરથાણા પોલીસ સ્ટેશનમાં વાલીઓએ કર્યો હોબાળો, શું લગાવ્યો આરોપ?
