Wednesday, May 25, 2022

Surat : હવસખોરે સગીરાને ટેરેસ પર પાણીનો કોક ચાલું કરવાને બહાને બોલાવી ને પરાણે શરીરસુખ માણ્યું
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં 10 ધોરણની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 38 વર્ષીય રાહુલ અંકલ નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે. બિલ્ડીંગ પરના ધાબા પરની પાણીની ટાંકીનો કોક બંધ કરવા જતી વખતે એકલતાનો લાભ લઈ બળજબરી કરી હતી. 15 વર્ષીય કિશોરીએ માતાને વાત કેહતા માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસે પોક્સો અને દુસ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની શોધ શરૂ કરી છે.

ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, નવાગામ ડિંડોલીમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 15 વર્ષીય સગીરા છે, જે ધો-10માં અભ્યાસ કરે છે. ગત શનિવારે સગીરાની માતાને હાથે દુખાવો થતા માતા-પિતા બંને દવાખાને ગયા હતા. બીજી તરફ સગીરા ઘરે એકલી હતી. આ તકનો લાભ લઈ આરોપી રાહુલે સગીરાને ધાબા પર પાણીનો કોક ચાલુ કરવા ધાબા પર બોલાવી હતી. સગીરા રાહુલને કાકા માનતી હોવાથી ત્યાં ગઈ હતી. આ સમયે રાહુલે પોત પ્રકાશ્યું હતું અને તની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

દરમિયાન માતા-પિતા દવાખાનેથી પરત ફરતાં દીકરી ગભરાયેલી જોવા મળી રહી હતી. ત્યારે માતાએ પૂછપરછ કરતાં તેણે સમગ્ર હકિકત જણાવી હતી. આથી રાહુલને પૂછતાં તેણે માંફી માંગી હતી અને ભવિષ્યમાં આવું નહીં કરવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સગીરાની માતાએ આરોપી સામે ફરિયાદ કરતાં આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે ગુનો નોંધી વધી તપાસ હાથ ધરી છે.

ખેડાઃ ઘોર કળિયુગની સાબિતી આપતી એક પછી એક ઘટના સામે આવી રહી છે. ખેડામાં હવસખોર સાવકા બાપે જ 11 વર્ષની દીકરી પર નજર બગાડીને વારંવાર શરીર સુખ માણીને ગર્ભવતી બનાવી દીધી હતી. જ્યારે માતા સમક્ષ આખી કહાની આવી ત્યારે તેના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હતી. નરાધમ સાવકો પિતા ભાગી જાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.

કેવી રીતે ફૂટ્યો ભાંડો

મળતી માહિતી પ્રમાણે, મૂળ રાધનપુરા, પાટણનો મુસ્તુફા હનિફમિયાં મીયાણા આઠેક મહિનાથી માતરના એમ્પાયર ફાર્મ હાઉસમાં રખેવાળની નોકરી કરતો હતો. તેની સાથે પત્ની અને પત્નીના અગાઉના પતિથી જન્મેલી દીકરીઓ રહેતી હતી. આ પૈકી એક દીકરીને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તપાસ દરમિયાન ગર્ભવતી હોવાનું સામે આવતાં હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

છેલ્લા પાંચ મહિનાથી સાવકો બાપ કરતો હતો દુષ્કર્મ

પીડિતાના માતાના પ્રથમ લગ્ન ગોધરામાં થયા હતા. જેમાં સંતાનમાં ત્રણ દીકરીઓ હતી. ત્રણેયના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેણે મુસ્તુફા સાથે બીજા લગ્ન કર્યા હતા. જે દીકરીઓના પાલન પોષણની જવાબદારી જેના માથે હતી તેવા સાવકા પિતાએ 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. 11 વર્ષની સગીરાને 11 સપ્તાહનો ગર્ભ છે માતાના ગેરહાજરીમાં સાવકો પિતા તેના પર પાંચેક મહિનાથી દુષ્કર્મ કરતો હતો. દીકરી મોઢેથી આ વાત સાંભળતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેણે ફરિ

Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,330FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles