Thursday, July 7, 2022

Health Tips: સવારે ખાલી પેટ મખાના ખાવાના છે અનેક ફાયદા, એન્ટીઓક્સિડેન્ટ અને કેલ્શિયમથી છે ભરપૂર


આમ તો મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક (Benefits of Makhana) અને અનેક ગુણોથી ભરપૂર છે, પરંતુ જો તેને સવારે ખાલી પેટ ખાવા (Empty Stomach)માં આવે તો તે અન્ય ઘણી રીતે સ્વાસ્થ્ય (Health)ને સુધારવામાં પણ મદદરૂપ છે. તેને હળવા ઘીમાં શેકીને સવારે એક મુઠ્ઠી ખાવાથી શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બ્સ અને પ્રોટીનની ઉણપ તરત જ પૂરી થાય છે. તે ગ્લુટેન ફ્રી પણ છે. સવારે મખાના ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ, ફેટ અને સોડિયમનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે અને હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,381FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles