Monday, January 24, 2022

Skin Care Tips: શિયાળામાં રાખો તમારી ત્વચાનો ખાસ ખ્યાલ, અજમાવો આ નાઇટ સ્કીનકેર રૂટિન



Beauty Care: રાત્રે સૂતા પહેલા ત્વચાનો ખાસ ખ્યાલ (Skincare) રાખવો ખૂબ જરૂરી છે. તેના માટે તમે વિંટર સ્કિન કેર ટિપ્સ (Winter Skincare Tips) અજમાવી શકો છો. બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન અને સારા અલ્ટ્રા-હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવા ઉપરાંત, આપણે આપણા નાઈટ સ્કિનકેર રૂટીન (Night Skinecare Routine)ને પણ ખાસ બનાવવું જોઈએ.



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,131FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles