Shilpa Shetty Saree Look: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફિટનેસની સાથે ફેન્સ સેન્સ માટે પણ ચર્ચામાં રહેતી હોય છે. તેની સ્ટાઇલના લાખો ફેન્સ છે. શિલ્પા શેટ્ટી પર વેસ્ટર્ન ડ્રેસ તો સરસ લાગે જ છે, પરંતુ ઇન્ડિયન અટાયરમાં તે બહુ જ સુંદર દેખાય છે. શિલ્પા શેટ્ટી પોતાના આગવા અંદાજમાં સાડી પહેરવાનું પસંદ કરે છે. તે દરેક વખતે નવા અવતારમાં સાડી ડ્રિપ કરતી જોવા મળે છે. તે ફેશન જગતમાં ‘સાડી ક્વિન’ના નામથી પણ ઓળખાય છે. જો તમે પણ સાડીને ક્રિએટિવ સ્ટાઇલમાં કેરી કરવા માગો છો તો શિલ્પાની આ સાડી સ્ટાઇલને રિક્રિએટ કરી શકો છો.
Source link
ક્રિએટિવ સ્ટાઇલમાં કેરી કરો સાડી, શિલ્પા શેટ્ટી પાસેથી લો ટીપ્સ
